Skip to main content

Posts

गणेश जी की प्रतिमा का क्‍यों किया जाता है विसर्जन

गणेश जी की प्रतिमा का क्‍यों किया जाता है विसर्जन, यह है इसके पीछे कारण गणेश चतुर्थी समारोह 31 अगस्त को शुरू होगा और 9 सितंबर को समाप्त होगा। इसे विनायक चतुर्थी या विनायक चविथी के रूप में भी जाना जाता है, यह त्योहार भारत में सबसे उत्सुकता से प्रतीक्षित, लोकप्रिय और व्यापक रूप से मनाया जाता है। इस अवसर से जुड़ा जोश, उत्साह और उल्लास अद्वितीय है। यह एक विस्तृत हिंदू त्योहार है जो 10 दिनों तक चलता है। गणेश चतुर्थी के 10 दिनों की इस अवधि के दौरान, 16 अनुष्ठान किए जाते हैं। उनमें से हम उन्हें मोटे तौर पर 4 प्रमुख अनुष्ठानों के रूप में वर्गीकृत कर सकते हैं। गणेश चतुर्थी समारोह 31 अगस्त को शुरू होगा और 9 सितंबर को समाप्त होगा। इसे विनायक चतुर्थी या विनायक चविथी के रूप में भी जाना जाता है, यह त्योहार भारत में सबसे उत्सुकता से प्रतीक्षित, लोकप्रिय और व्यापक रूप से मनाया जाता है। इस अवसर से जुड़ा जोश, उत्साह और उल्लास अद्वितीय है। यह एक विस्तृत हिंदू त्योहार है जो 10 दिनों तक चलता है। गणेश चतुर्थी के 10 दिनों की इस अवधि के दौरान, 16 अनुष्ठान किए जाते हैं। उनमें से हम उन्हें मोटे तौर पर 4 प्रमुख ...

Happy Diwali દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ

તમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના,ભગવાન હંમેશા તમને અને તમારા પરિવાર પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે,ખુશ રહો અને હસતાં રહો.આ  વેડુસમાજ   હરપલ તરમારા સાથે છે દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે. તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબજ શુભકામનાઓ લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી. એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી. છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી. ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના, પીડ એની જો કળો તો છે દિવાળી. ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ share like comment   વેડુસમાજ ને આગળ વધારો  આ વેબસાઈડ ફક્ત તમારા માટે બનાવી છે તમારી વિચાર ધારણા હોય તો આ વેબ્સએડ ના માધ્યમ થી મને જણાવો ટેગ કરો કૉમનેટ કરો જય માતાદી https://www.facebook.com/vedusamaja     sanjaychauhanao@gmail.com