તમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના,ભગવાન હંમેશા તમને અને તમારા પરિવાર પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે,ખુશ રહો અને હસતાં રહો.આ વેડુસમાજ હરપલ તરમારા સાથે છે
દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે. તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબજ શુભકામનાઓ
લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી. એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી. છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી. ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના, પીડ એની જો કળો તો છે દિવાળી.
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ
share like comment
વેડુસમાજ ને આગળ વધારો
આ વેબસાઈડ ફક્ત તમારા માટે બનાવી છે
તમારી વિચાર ધારણા હોય તો આ વેબ્સએડ ના માધ્યમ થી મને જણાવો ટેગ કરો કૉમનેટ કરો જય માતાદી
https://www.facebook.com/vedusamaja
sanjaychauhanao@gmail.com
Happ diwali
ReplyDeleteजय माताजी
ReplyDeleteવાલેર ગામ મા નવરાત્રી ના પ્રોગ્રામ નું લીસ્ટ*
ReplyDelete*પહેલું નોરતું*
તા-26/09/2022 સોમવાર
કલાકાર:રાજલ બારોટ
*બીજું નોરતું*
તા- 27/09/2022 મંગળવાર
કલાકાર-અશોક ઠાકોર
*ત્રીજું નોરતું*
તા-28/09/2022 બુધવાર
કલાકાર- જીગ્નેશ કવિરાજ
*ચોથું નોરતું*
તા-29/09/2022 ગુરુવાર
કલાકાર -શિતલ ઠાકોર
*પાંચમું નોરતું*
તા-30/09/2022 શુક્રવાર
કલાકાર- વિક્રમ ઠાકોર
*છઠું નોરતું*
તા-01/10/2022 શનિવાર
કલાકાર- કાજલ મહેરીયા
*સાતમું નોરતું*
તા-02/10/2022 રવિવાર
કલાકાર- ઉમેશ બારોટ
*આઠમુ નોરતું*
તા-03/10/2022 સોમવાર
કલાકાર- દેવ પગલી
*નવમું નોરતું*
તા-04/10/2022 મંગળવાર
કલાકાર- વિજય સુવાડા/ગીતા રબારી
*દશેરો (વિજયા દશમી )*
તા-05/10/2022 બુધવાર
કલાકાર- જીગર ઠાકોર / નયના ઠાકોર /રેશ્મા ઠાકોર
આ બંધાય કલાકાર ના ગીતો ડિજે ઉપર વગાડવા મા આવસે😂😂